[ ઉદ્દેશ સંપુણૅ ગુજરાતમાં પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અને નિયમોને આધિન નિરંતર અપડેટ થતુ ઝડપી,સરળ, સસ્તુ ડોકયુમેન્ટ લોકો ગમે ત્યારે ગમે ત્યાંથી મેળવી શકે, અને આર્થિક રીતે પરવળે તેવી કિંમતે સુવિધા પુરી પાડી, અને ગુજરાતી સહીત અન્ય બીજી ભાષામાં પણ ડોકયુમેન્ટો આપવા કટીબધ્ધ છીએ, જેમાં દરેક તાલુકા વાઈઝ એક શાખા આપવાની અમારી આગામી યોજના છે જેથી દરેક ગ્રામ્ય કક્ષાનાં લોકો પણ પોતાની નજીક આવા ડોકયુમેન્ટની પ્રિન્ટ મેળવી શકે,